જો તાંબા અને સિલિકોનને $300 \, K$ થી $60 \, K$ સુધી ઠંડુ કરવામાં આવે,તો તેમની વિશિષ્ટ અવરોધકતા (resistivity):

  • A
    તાંબામાં ઘટશે પણ સિલિકોનમાં વધશે
  • B
    તાંબામાં ઘટશે પણ સિલિકોનમાં ઘટશે
  • C
    બંનેમાં વધશે
  • D
    બંનેમાં ઘટશે

Explore More

Similar Questions

તારની લંબાઈ બમણી કરવામાં આવે છે. તેની વાહકતા (conductance) કેટલી થશે?

એક તારનો વિશિષ્ટ અવરોધ $\rho$ છે,તેનું કદ $3\,m^3$ છે અને તેનો અવરોધ $3\,\Omega$ છે,તો તેની લંબાઈ કેટલી હશે?

સિલિકોન અને કોપરને $300 \ K$ થી $100 \ K$ સુધી ઠંડા કરવામાં આવે છે. તેમની વિશિષ્ટ અવરોધકતા (resistivity) પર શું અસર થશે?

'Incandescent' બલ્બના ફિલામેન્ટનો અવરોધ તાપમાન વધતા વધે છે. જો રૂમના તાપમાને $100 \ W$,$60 \ W$ અને $40 \ W$ ના બલ્બના અવરોધ અનુક્રમે $R_{100}$,$R_{60}$ અને $R_{40}$ હોય,તો:

$1.0\, m$ લંબાઈ અને $0.6\, cm$ વ્યાસ ધરાવતા તારનો અવરોધ $3.0 \times 10^{-3}\, \Omega$ છે. સમાન દ્રવ્યમાંથી બનાવેલ $2.0\, cm$ વ્યાસ અને $1.0\, mm$ જાડાઈ ધરાવતી તકતી (disc) ના બે સપાટીઓ વચ્ચેનો અવરોધ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo