જ્યારે ઇલેક્ટ્રિક હીટરને ચાલુ કરવામાં આવે ત્યારે સમય સાથે તેમાંથી વહેતા પ્રવાહમાં થતો ફેરફાર આકૃતિમાં દર્શાવેલ છે. તાપમાન સાથે અવરોધમાં થતા ફેરફારને ધ્યાનમાં લેતા,નીચેનામાંથી કયો આલેખ સાચો છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

જો ઠંડા જંકશનનું તાપમાન ઘટે,તો તટસ્થ તાપમાન

થર્મોકપલ માટે,જ્યારે તેનો ઠંડો જંકશન $20^{\circ}C$ પર હોય ત્યારે તટસ્થ તાપમાન $270^{\circ}C$ છે. જ્યારે ઠંડા જંકશનનું તાપમાન વધારીને $40^{\circ}C$ કરવામાં આવે ત્યારે તટસ્થ તાપમાન અને ઇન્વર્ઝન તાપમાન કેટલું હશે?

ખોટું વિધાન પસંદ કરો.

તાંબા $(Cu)$ અને લોખંડ $(Fe)$ ના બે સળિયા,જેમના આડછેદનું ક્ષેત્રફળ સમાન છે,તેમને $S$ આગળ જોડવામાં આવ્યા છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સળિયામાંથી સ્થાયી વિદ્યુતપ્રવાહ $I$ વહે છે. જંકશન $S$ ની નજીક જમા થયેલા વિદ્યુતભારોનું સૌથી યોગ્ય નિરૂપણ પસંદ કરો.

સીલ્વર અને કોપર વોલ્ટામીટરને સમાંતરમાં જોડીને $12\ V$ ની બેટરી વડે સપ્લાય આપવામાં આવે છે. $30\ minutes$ માં $1\ g$ સીલ્વર અને $1.8\ g$ કોપર છૂટું પડે છે,તો બેટરી દ્વારા અપાતો પાવર .... હશે. $(Z_{Cu} = 6.6 \times 10^{-4}\ g/C$ અને $Z_{Ag} = 11.2 \times 10^{-4}\ g/C)$ ($J/s$ માં)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo