$Cu$ અને $Ag$ ના વિદ્યુત રાસાયણિક તુલ્યાંક અનુક્રમે $7 \times 10^{-6}$ અને $1.2 \times 10^{-6}$ છે. જો ચોક્કસ પ્રવાહ $14 \ g$ $Cu$ જમા કરે,તો જમા થતો $Ag$ નો જથ્થો .......... $g$ છે.

  • A
    $1.2$
  • B
    $1.6$
  • C
    $2.4$
  • D
    $1.8$

Explore More

Similar Questions

આપેલ સર્કિટમાં,કેપેસિટર પરનો વીજભાર શોધો.

Difficult
View Solution

જ્યારે એક બેટરી સાથે $2\,\Omega$ નો અવરોધ જોડવામાં આવે છે,ત્યારે તેમાંથી $2\,A$ નો પ્રવાહ વહે છે. જ્યારે તે જ બેટરીને $9\,\Omega$ ના અવરોધ સાથે જોડવામાં આવે છે,ત્યારે તે $0.5\,A$ નો પ્રવાહ આપે છે. બેટરીનો આંતરિક અવરોધ કેટલો હશે?

Difficult
View Solution

આપેલ આકૃતિમાં ચાર અવરોધો એક સર્કિટમાં જોડાયેલા છે। $4\, \Omega$ અને $6\, \Omega$ ના અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અનુક્રમે કેટલો હશે?

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,$2\,\Omega$ ના અવરોધમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ ............... $A$ છે.

આપેલ પરિપથમાં $18\,V$ ની બેટરીનો આંતરિક અવરોધ અવગણ્ય છે. જો $R_1 = 400\,\Omega$,$R_3 = 100\,\Omega$ અને $R_4 = 500\,\Omega$ હોય અને $R_4$ ની આસપાસ આદર્શ વોલ્ટમીટરનું અવલોકન $5\,V$ હોય,તો $R_2$ નું મૂલ્ય ........... $\Omega$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo