સમાન વ્યાસ ધરાવતા તાંબાના બે તાર $A$ અને $B$ ની લંબાઈ અનુક્રમે $3 \ cm$ અને $5 \ cm$ છે. જો તેમના અવરોધ $R_A$ અને $R_B$ હોય અને તેમની અવરોધકતા $\rho_A$ અને $\rho_B$ હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $R_A > R_B$,જ્યાં $\rho_A > \rho_B$
  • B
    $R_A > R_B$,જ્યાં $\rho_A < \rho_B$
  • C
    $R_A > R_B$,જ્યાં $\rho_A = \rho_B$
  • D
    $R_A < R_B$,જ્યાં $\rho_A = \rho_B$

Explore More

Similar Questions

બે વાહકો એક જ દ્રવ્યના બનેલા છે અને તેમની લંબાઈ સમાન છે. વાહક $A$ એ $1 \ mm$ વ્યાસનો નક્કર તાર છે. વાહક $B$ એ $2 \ mm$ બાહ્ય વ્યાસ અને $1 \ mm$ આંતરિક વ્યાસ ધરાવતી પોલી નળી છે. અવરોધ $R_A$ અને $R_B$ નો ગુણોત્તર શોધો.

$100 \ W$ ના ટંગસ્ટન લાઇટ બલ્બનો અવરોધ જ્યારે તે ચાલુ હોય ત્યારે $250 \ \Omega$ અને જ્યારે બંધ હોય ત્યારે $25 \ \Omega$ છે. ઓરડાનું તાપમાન $25^{\circ} C$ છે. જ્યારે બલ્બ ચાલુ હોય ત્યારે ફિલામેન્ટનું તાપમાન શોધો. (ધારો કે $\alpha_{\text{tungsten}} = 4.5 \times 10^{-3} /^{\circ} C$) ($^{\circ} C$ માં)

એક તારનો અવરોધ $30^{\circ} C$ તાપમાને $3.1 \Omega$ અને $100^{\circ} C$ તાપમાને $4.5 \Omega$ છે. તારનો અવરોધનો તાપમાન ગુણાંક કેટલો હશે?

નળાકાર તારને એવી રીતે ખેંચવામાં આવે છે કે જેથી તેની લંબાઈ બમણી થાય,પરંતુ તેનું કદ અચળ રહે છે. તો તારનો અવરોધ.......થશે.

એક નળાકાર તાર $P$ નો અવરોધ $10 \ \Omega$ છે. બીજા તાર $Q$ ની લંબાઈ અને વ્યાસ $P$ કરતા અડધા છે. જો બંને તારનું દ્રવ્ય સમાન હોય,તો તાર $Q$ નો અવરોધ કેટલો થાય ($\Omega$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo