બે બલ્બના અવરોધનો ગુણોત્તર $1 : 2$ છે. તેઓને અચળ વોલ્ટેજના ઉદગમ સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તો તેમાં વ્યય થતા પાવરનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $1/2$
  • B
    $2/3$
  • C
    $2/1$
  • D
    $1/4$

Explore More

Similar Questions

જો $20\,\Omega$ અવરોધ ધરાવતા તારને બરફથી ઢાંકવામાં આવે અને તાર પર $210\,V$ નો વોલ્ટેજ લાગુ કરવામાં આવે,તો બરફ પીગળવાનો દર .................. $g/s$ છે. (બરફની ગલનગુપ્ત ઉષ્મા $L = 80\,cal/g$ અને $1\,cal = 4.2\,J$ લો)

$40\, W, 250\, V$ ના અંકનવાળા $4$ બલ્બને $250\, V$ ના મેઈન સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. કુલ પાવર ............. $W$ છે.

એક કિલોવોટ અવર (kWh) એટલે કેટલા?

એક બલ્બનું રેટિંગ $1\, kW$ અને $250\, V$ છે. બલ્બનો અવરોધ .................. $\Omega$ છે.

$50 W - 200 V$ તરીકે અંકિત કરેલ એક ઇલેક્ટ્રિક બલ્બને $100 V$ ના સપ્લાય સાથે જોડવામાં આવે છે. બલ્બનો હાલનો પાવર કેટલો હશે ($W$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo