એક અવરોધક તારનો અવરોધકતા તાપમાન ગુણાંક $0.00125\,^{\circ}C^{-1}$ છે. $300\,K$ તાપમાને તેનો અવરોધ $1\,\Omega$ છે,તો કેટલા $K$ તાપમાને તેનો અવરોધ $2\,\Omega$ થશે?

  • A
    $1154$
  • B
    $1100$
  • C
    $1400$
  • D
    $1127$

Explore More

Similar Questions

પ્રમાણિત અવરોધના ગૂંચળા બનાવવા માટે મિશ્રધાતુઓનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?

$50 \text{ cm}$ લાંબો અને $1 \text{ mm}^2$ આડછેદ ધરાવતો નાઈક્રોમનો તાર જ્યારે $2 \text{ V}$ ની બેટરી સાથે જોડવામાં આવે છે ત્યારે તેમાંથી $4 \text{ A}$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. નાઈક્રોમના તારની અવરોધકતા $\Omega \cdot \text{m}$ માં કેટલી હશે?

સમાન પરિમાણો ધરાવતા પરંતુ $1, 2, 3, . . . , n$ અવરોધકતા ધરાવતા $n$ વાહક તાર શ્રેણીમાં જોડાયેલા છે. આ સંયોજનની સમતુલ્ય અવરોધકતા કેટલી થાય?

$0^{\circ} C$ તાપમાને એક તારનો અવરોધ $20 \Omega$ છે. જો અવરોધનો તાપમાન ગુણાંક $5 \times 10^{-3} {}^{\circ} C^{-1}$ હોય,તો કયા તાપમાને અવરોધ $0^{\circ} C$ ના અવરોધ કરતા બમણો થશે ($^{\circ} C$ માં)?

ઓરડાના તાપમાને $(27.0^{\circ} C)$ હીટિંગ એલિમેન્ટનો અવરોધ $100\; \Omega$ છે. જો અવરોધ $117\; \Omega$ માલૂમ પડે,તો એલિમેન્ટનું તાપમાન ($^{\circ} C$ માં) કેટલું હશે? આપેલ છે કે અવરોધકના દ્રવ્યનો તાપમાન ગુણાંક $1.70 \times 10^{-4}\; ^{\circ} C^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo