એક બલ્બના ફિલામેન્ટનો $100\, ^oC$ તાપમાને અવરોધ $100\, \Omega$ છે. જો તેના અવરોધનો તાપમાન ગુણાંક $0.005\, (^oC)^{-1}$ હોય,તો કેટલા તાપમાને તેનો અવરોધ $200\, \Omega$ થશે?

  • A
    $500$
  • B
    $200$
  • C
    $300$
  • D
    $400$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

જો $OA$ એ $OX, OY$ અને $OZ$ સાથે સમાન નમેલું હોય અને જો $A$ ઉગમબિંદુથી $\sqrt{3}$ એકમ દૂર હોય,તો $A$ શું છે?

નીચેનામાંથી કયું એકપરમાણ્વીય (monoatomic) છે?

એક પ્રોટોન અને એક $\alpha$-કણને $100 \ V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે. પ્રોટોન સાથે સંકળાયેલ તરંગલંબાઇ અને $\alpha$-કણ સાથે સંકળાયેલ તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય?

સમાન કદના બે પાત્રોમાં સમાન વાયુ અનુક્રમે $P_1$ અને $P_2$ દબાણે અને $T_1$ અને $T_2$ નિરપેક્ષ તાપમાને રહેલા છે. પાત્રોને જોડતા,વાયુ સામાન્ય દબાણ $P$ અને સામાન્ય તાપમાન $T$ પ્રાપ્ત કરે છે. ગુણોત્તર $P/T$ કોના બરાબર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo