જો $P = Q = R$ અને $\vec{P} + \vec{Q} = \vec{R}$ હોય,અને $\vec{P}$ તથા $\vec{R}$ વચ્ચેનો ખૂણો $\theta_1$ હોય. જો $\vec{P} + \vec{Q} + \vec{R} = \vec{0}$ હોય,અને $\vec{P}$ તથા $\vec{R}$ વચ્ચેનો ખૂણો $\theta_2$ હોય,તો $\theta_1$ અને $\theta_2$ વચ્ચેનો સંબંધ શું છે?

  • A
    $\theta_1 = \theta_2$
  • B
    $\theta_1 = \theta_2 / 2$
  • C
    $\theta_1 = 2\theta_2$
  • D
    ઉપરોક્ત એક પણ નહિ

Explore More

Similar Questions

આપેલ છે કે $\overrightarrow{A} + \overrightarrow{B} = \overrightarrow{C}$ અને $\overrightarrow{C}$ એ $\overrightarrow{A}$ ને લંબ $(\perp)$ છે. જો $|\overrightarrow{A}| = |\overrightarrow{C}|$ હોય,તો $\overrightarrow{A}$ અને $\overrightarrow{B}$ વચ્ચેનો ખૂણો કેટલો હશે?

કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો.
કોલમ-$I$ કોલમ-$II$
$(1)$ પરસ્પર લંબ બે સદિશોનું પરિણામી $(a)$ તેમની વચ્ચેના ખૂણાના દ્વિભાજક પર
$(2)$ $\overrightarrow A \times \overrightarrow B$ ની દિશા $(b)$ સમતલીય
$(c)$ $\overrightarrow A$ અને $\overrightarrow B$ ધરાવતા સમતલને લંબ

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? જો $\overrightarrow A = 3\hat i + 4\hat j$ અને $\overrightarrow B = 6\hat i + 8\hat j$ હોય,જ્યાં $A$ અને $B$ એ $\overrightarrow A$ અને $\overrightarrow B$ ના મૂલ્યો છે.

જો $\theta$ એ બે સદિશો $\vec{A}$ અને $\vec{B}$ વચ્ચેનો ખૂણો હોય,તો નીચેના બે સ્તંભોને જોડો.
સ્તંભ $I$ સ્તંભ $II$
$(A)$ $\vec{A} \cdot \vec{B} = |\vec{A} \times \vec{B}|$ $(p)$ $\theta = 45^{\circ}$ અથવા $135^{\circ}$
$(B)$ $\vec{A} \cdot \vec{B} = B^2$ $(q)$ $\theta = 0^{\circ}$
$(C)$ $|\vec{A} + \vec{B}| = |\vec{A} - \vec{B}|$ $(r)$ $\vec{A} = \vec{B}$
$(D)$ $|\vec{A} \times \vec{B}| = AB$ $(s)$ $\theta = 90^{\circ}$

$\vec{A} + \vec{B} + \vec{C} = \vec{0}$ આપેલ છે. ત્રણ સદિશ પૈકી બે સદિશોનું મૂલ્ય સમાન છે અને ત્રીજા સદિશનું મૂલ્ય બાકીના બે સદિશોના મૂલ્ય કરતાં $\sqrt{2}$ ગણું છે. તો સદિશો વચ્ચેના ખૂણાઓ શું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo