યંગના બે સ્લીટના પ્રયોગમાં $6500 \, \mathring A$ અને $5200 \, \mathring A$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. $6500 \, \mathring A$ ની તરંગલંબાઈ માટે કેન્દ્રીય મહત્તમથી તૃતીય પ્રકાશિત શલાકાનું અંતર શોધો. બે સ્લીટ વચ્ચેનું અંતર $2 \, mm$ અને સ્લીટના સમતલ અને પડદા વચ્ચેનું અંતર $120 \, cm$ છે.

  • A
    $0.117 \, cm$
  • B
    $0.100 \, cm$
  • C
    $0.90 \, cm$
  • D
    ઉપરનામાંથી એકપણ નહિ

Explore More

Similar Questions

આકૃતિમાં એક ડબલ સ્લિટ પ્રયોગ દર્શાવેલ છે જ્યાં $P$ અને $Q$ સ્લિટ્સ છે. પથ લંબાઈ $PX$ અને $QX$ અનુક્રમે $n\lambda$ અને $(n + 2)\lambda$ છે,જ્યાં $n$ એ પૂર્ણ સંખ્યા છે અને $\lambda$ એ તરંગલંબાઈ છે. મધ્યસ્થ શલાકાને શૂન્ય ગણીએ,તો $X$ પર શું રચાશે?

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં એકરંગી પ્રકાશના સ્ત્રોતનો ઉપયોગ થાય છે. પડદા પર રચાતી વ્યતિકરણની ભાતનો આકાર કેવો હોય છે?

એક મોનોક્રોમેટિક પ્રકાશ સાથેના બે-સ્લિટ પ્રયોગમાં,સ્લિટ્સથી અમુક અંતરે મૂકેલા પડદા પર ફ્રિન્જ મેળવવામાં આવે છે. જો પડદાને સ્લિટ્સની તરફ $5 \times 10^{-2} \ m$ ખસેડવામાં આવે,તો ફ્રિન્જની પહોળાઈમાં થતો ફેરફાર $3 \times 10^{-5} \ m$ છે. જો સ્લિટ્સ વચ્ચેનું અંતર $10^{-3} \ m$ હોય,તો વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ ....... $\mathring{A}$ છે.

Difficult
View Solution

જો યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં વપરાતા પ્રકાશના સ્ત્રોતને લાલથી બદલીને જાંબલી કરવામાં આવે તો:

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,બે સ્લિટ વચ્ચેનું અંતર $1.8 \lambda$ હોય,તો શક્ય વ્યતિકરણ અધિકત્તમની મહત્તમ સંખ્યા કેટલી હશે? જ્યાં $\lambda$ એ પ્રકાશની તરંગલંબાઈ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo