વ્યતિકરણની ઘટના ઉપજાવવા માટે આપણે એવા બે ઉદ્દગમની જરૂર પડે છે જે ......નું વિકિરણ ઉત્સર્જિત કરે.

  • A
    સરખી આવૃત્તિની નજીક
  • B
    સરખી આવૃત્તિ
  • C
    જુદી જુદી તરંગલંબાઈ
  • D
    સમાન આવૃત્તિ અને નિશ્ચિત કળા સંબંધ સાથે

Explore More

Similar Questions

$I_1$ અને $I_2$ તીવ્રતાવાળા બે સુસમ્બદ્ધ ઉદગમો વડે પડદા પર વ્યતિકરણભાત ઊપજાવવામાં આવે છે. આ વ્યતિકરણભાતમાં મહત્તમ તીવ્રતા $I_{max}$ કેટલી હશે?

વ્યતિકરણ (Interference) અને સ્થાયી વ્યતિકરણ (Stationary interference) એટલે શું?

જો પ્રકાશની તરંગલંબાઈ $4000 \mathring A$ હોય,તો $1 \ mm$ લંબાઈમાં તરંગોની સંખ્યા કેટલી હશે?

જો વ્યતિકરણ ભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર $36 : 1$ હોય,તો વ્યતિકરણ પામતા તરંગોના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?

$25 : 4$ ના ગુણોત્તરમાં તીવ્રતા ધરાવતા બે તરંગો વ્યતિકરણ ઉત્પન્ન કરે છે. મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo