પાણી પર કેટલા આપાતકોણ $i$ એ પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણ રીતે સમતલ ધ્રુવીભૂત થશે ($^\circ$ માં)? (પાણીનો વક્રીભવનાંક $\mu = 1.33$ આપેલ છે)

  • A
    $60$
  • B
    $45$
  • C
    $50$
  • D
    $53$

Explore More

Similar Questions

પ્રકાશનું એક કિરણ $1.62$ વક્રીભવનાંક ધરાવતા પારદર્શક કાચના સ્લેબ પર આપાત થાય છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ છે. આપાતકોણ .......$^o$ છે.

કોઈપણ માધ્યમ માટે ધ્રુવીભવન કોણ (angle of polarisation) $60^{\circ}$ છે. આ માધ્યમ માટે ક્રાંતિકોણ (critical angle) કેટલો હશે?

$I_0$ તીવ્રતા ધરાવતો અધ્રુવીભૂત પ્રકાશ કાચના બ્લોકની સપાટી પર બ્રુસ્ટરના ખૂણે આપાત થાય છે. આ કિસ્સામાં,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

દ્રવ્ય પર આપાત પ્રકાશનો આપાતકોણ $60^{\circ}$ છે અને પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણ ધ્રુવીભૂત છે. દ્રવ્યની અંદર વક્રીભૂત કિરણની ઝડપ ($m/s$ માં) શોધો:

હવામાં ગતિ કરતું એક અધ્રુવીભૂત પ્રકાશનું કિરણ $1.73$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર બ્રુસ્ટરના ખૂણે આપાત થાય છે. તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo