યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,જો એક સ્લિટને વાદળી ફિલ્ટરથી અને બીજી સ્લિટને પીળા ફિલ્ટરથી ઢાંકવામાં આવે,તો વ્યતિકરણ ભાત કેવી દેખાશે?

  • A
    વાદળી દેખાશે
  • B
    પીળી દેખાશે
  • C
    લીલી દેખાશે
  • D
    ઉત્પન્ન જ નહીં થાય

Explore More

Similar Questions

સ્લિટોની જોડી પર $630 \, nm$ તરંગલંબાઈ ધરાવતો લેસર પ્રકાશ આપાત કરવાથી સર્જાતા વ્યતિકરણમાં શલાકાની પહોળાઈ $8.1 \, mm$ છે. બીજા એક પ્રકાશ વડે રચાતી વ્યતિકરણ ભાતમાં શલાકાની પહોળાઈ $7.2 \, mm$ છે. તો,આ બીજા પ્રકાશની તરંગલંબાઈ $nm$ માં શોધો.

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં, $1 \text{ m}$ દૂર રાખેલા પડદા પર ફ્રિન્જની કોણીય પહોળાઈ $0.2^\circ$ જોવા મળે છે. વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ $600 \text{ nm}$ છે. જો સમગ્ર સાધનને $4/3$ વક્રીભવનાંક ધરાવતા પાણીમાં ડુબાડવામાં આવે, તો ફ્રિન્જની કોણીય પહોળાઈ કેટલી થશે ($^\circ$ માં)?

દ્વિ-સ્લિટ પ્રયોગમાં,$1 \; m$ દૂર રાખેલા પડદા પર ફ્રિન્જની કોણીય પહોળાઈ $0.2^{\circ}$ માલૂમ પડે છે. વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ $600 \; nm$ છે. જો સમગ્ર પ્રાયોગિક સાધનને પાણીમાં ડૂબાડવામાં આવે,તો ફ્રિન્જની કોણીય પહોળાઈ કેટલી થશે ($^{\circ}$ માં)? પાણીનો વક્રીભવનાંક $4/3$ લો.

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,$450\,nm$ ની ચોક્કસ તરંગલંબાઇ માટે $2\,m$ દૂર મૂકાયેલા પડદા પર ફ્રિન્જની કોણીય પહોળાઈ $0.35^{\circ}$ છે. જ્યારે આખી સિસ્ટમને $7/5$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ડૂબાડવામાં આવે,ત્યારે ફ્રિન્જની કોણીય પહોળાઈ $\frac{1}{\alpha}$ થાય છે. $\alpha$ નું મૂલ્ય .............. છે.

વ્યતિકરણના પ્રયોગમાં,સ્લિટ અને આઈપીસ વચ્ચેનું અંતર $D$ છે. જ્યારે બે આભાસી ઉદગમો વચ્ચેનું અંતર $d_{A}$ થી બદલીને $d_{B}$ કરવામાં આવે છે,ત્યારે ફ્રિન્જની પહોળાઈ $Z_{A}$ થી બદલાઈને $Z_{B}$ થાય છે. $Z_{A} / Z_{B}$ નો ગુણોત્તર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo