પ્રકાશના તરંગો સીધી રેખામાં ગતિ કરતા નથી તે સમજાવતી ઘટનાને ....... કહે છે.

  • A
    વિવર્તન
  • B
    ન્યૂટનનો સિદ્ધાંત
  • C
    વ્યતિકરણ
  • D
    ધ્રુવીભવન

Explore More

Similar Questions

$2.0 \ cm$ તરંગલંબાઈ ધરાવતું માઇક્રોવેવ $4.0 \ cm$ પહોળાઈની સ્લિટ પર લંબરૂપે આપાત થાય છે. સ્લિટથી $1.5 \ m$ દૂર રહેલા પડદા પર મળતી વિવર્તન ભાતની મધ્યસ્થ અધિક્તમની કોણીય પહોળાઈ કેટલી હશે ($^{\circ}$ માં)?

એક સ્લિટ વિવર્તનના પ્રયોગમાં, સ્લિટને બે તરંગલંબાઈ $\lambda_1$ અને $\lambda_2$ ના પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. એવું અવલોકન કરવામાં આવે છે કે $\lambda_1$ માટે $2^{nd}$ ક્રમનું વિવર્તન ન્યૂનતમ એ $\lambda_2$ માટે $3^{rd}$ વિવર્તન ન્યૂનતમ સાથે સંપાત થાય છે. તો:

$\lambda$ તરંગલંબાઈ ધરાવતું પ્રકાશનું મોજું $d$ પહોળાઈની સ્લિટ પર આપાત થાય છે. પરિણામી વિવર્તન ભાત $D$ અંતરે રહેલા પડદા પર જોવા મળે છે. જો મુખ્ય અધિકતમની રેખીય પહોળાઈ સ્લિટની પહોળાઈ જેટલી હોય,તો અંતર $D$ કેટલું હશે?

એક પડદો એક સિંગલ સ્લિટથી $50\,cm$ ના અંતરે મૂકવામાં આવ્યો છે,જે $690\,nm$ તરંગલંબાઇના પ્રકાશથી પ્રકાશિત થાય છે. જો પ્રથમ અને ત્રીજા ન્યૂનતમ (minima) વચ્ચેનું અંતર $3.00\,mm$ હોય,તો સ્લિટની પહોળાઈ કેટલી હશે ($,mm$ માં)?

એક સ્લિટની ફ્રોનહોફર વિવર્તન ભાત $1\,m$ કેન્દ્રલંબાઈ ધરાવતા લેન્સના કેન્દ્રીય સમતલમાં રચાય છે. સ્લિટની પહોળાઈ $0.3\,mm$ છે. જો ત્રીજું ન્યૂનતમ મધ્યસ્થ અધિકતમથી $5\,mm$ અંતરે રચાતું હોય, તો પ્રકાશની તરંગલંબાઈ ......$\mathring{A}$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo