એક લોટરીમાં $1$ થી $90$ અંકની $90$ ટિકિટો છે. જો તેમાંથી $5$ ટિકિટો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો પસંદ કરેલી ટિકિટોમાં $15$ અને $89$ નંબરની ટિકિટો હોવાની સંભાવના કેટલી થાય?

  • A
    $2/801$
  • B
    $2/623$
  • C
    $1/267$
  • D
    $1/623$

Explore More

Similar Questions

એક પેટીમાં $12$ દડા છે,જેમાંથી $4$ લાલ,$5$ લીલા અને $3$ સફેદ છે. જો પેટીમાંથી એકસાથે યાદચ્છિક રીતે $3$ દડા કાઢવામાં આવે,તો બરાબર $2$ દડા સમાન રંગના હોય તેની સંભાવના કેટલી છે?

એક થેલીમાં $6$ સફેદ અને $4$ કાળા દડા છે. યાદચ્છિક રીતે બે દડા પસંદ કરવામાં આવે છે. બંને દડા સમાન રંગના હોય તેની સંભાવના કેટલી?

એક પેટીમાં $8$ લાલ અને $7$ કાળા દડા છે. જો બે દડા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો બંને દડા એક જ રંગના હોય તેની સંભાવના ...... છે.

એક સમતોલ પાસાની ત્રણ બાજુઓ પીળી,બે બાજુઓ લાલ અને એક બાજુ વાદળી છે. જો પાસાને $3$ વખત ઉછાળવામાં આવે,તો પીળો,લાલ અને વાદળી રંગ દેખાય તેની સંભાવના (તે ક્રમમાં હોવું જરૂરી નથી) શોધો.

સરખી રીતે ચીપેલા $52$ પત્તાંની થોકડીમાંથી યાર્દચ્છિક રીતે $13$ પાનાં પસંદ કરવામાં આવે છે. પસંદ થયેલા $13$ પાનાંમાં બરાબર $4$ પત્તાં રાજાનાં હોય તે ઘટનાની સંભાવના ....

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo