જો $'ASSASSIN'$ શબ્દના મૂળાક્ષરોને યાદચ્છિક રીતે એક હારમાં ગોઠવવામાં આવે,તો કોઈ પણ બે $S$ સાથે ન આવે તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{1}{35}$
  • B
    $\frac{1}{14}$
  • C
    $\frac{1}{15}$
  • D
    $\text{આમાંથી એક પણ નહીં}$

Explore More

Similar Questions

$50$ બલ્બના જથ્થામાંથી $3$ બલ્બ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે,જેમાંથી $5$ ખામીયુક્ત છે. જો બધા $3$ બલ્બ ખામી રહિત (non-defective) હોય તેની સંભાવના શોધો (પૂરવણી વગર પસંદગી).

$4$ એક્કા,$4$ રાજા,$4$ રાણી અને $4$ ગુલામ ધરાવતી $16$ પત્તાની થોકડીમાંથી $2$ પત્તાં યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો તેમાંનું ઓછામાં ઓછું એક પત્તું એક્કાનું હોય તેની સંભાવના કેટલી છે?

$52$ પત્તાંની કેટમાંથી યાદચ્છિક રીતે બે પત્તાં ખેંચવામાં આવે છે. બંને પત્તાં કાળીના (spade) હોય તેની સંભાવના કેટલી?

$9$ પુરુષો અને $5$ સ્ત્રીઓના જૂથમાંથી ચાર સભ્યોની સમિતિ બનાવવાની છે. જો સમિતિ યાદચ્છિક રીતે બનાવવામાં આવે,તો તેમાં ઓછામાં ઓછી એક સ્ત્રી હોય તેની સંભાવના કેટલી?

$52$ પત્તાના પેકમાંથી ખેંચવામાં આવેલા ત્રણ પત્તા લાલ હોય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo