પ્લાન્ક અચળાંક $(h)$ અને જડત્વની ચાકમાત્રા $(I)$ ના ગુણોત્તરનું પરિમાણ શું હશે?

  • A
    આવૃત્તિ
  • B
    વેગ
  • C
    કોણીય વેગમાન
  • D
    સમય

Explore More

Similar Questions

પ્લાન્ક અચળાંકનું પરિમાણ કોના પરિમાણ જેટલું હોય છે?

ભૌતિક રાશિનું પરિમાણ એટલે શું? યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.

સમય $t$ પર કણનું સ્થાન સમીકરણ $x(t) = \frac{v_0}{A}(1 - e^{-At})$ દ્વારા આપવામાં આવે છે, જ્યાં $v_0$ અચળાંક છે અને $A > 0$ છે. $v_0$ અને $A$ ના પરિમાણો અનુક્રમે શું છે?

જો $w, x, y$ અને $z$ અનુક્રમે દળ,લંબાઈ,સમય અને વિદ્યુતપ્રવાહ હોય,તો $\frac{x^2w}{y^3z}$ નું પારિમાણિક સૂત્ર કોના જેવું છે?

સ્થિતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo