પૃથ્વીના વ્યાસાંતે આવેલા બે બિંદુઓ $A$ અને $B$ પરથી એક અવકાશીય પદાર્થનું અવલોકન કરવામાં આવે છે. બે અવલોકન દિશાઓ વચ્ચેનો ખૂણો $2.9 \times 10^{-4} \text{ rad}$ છે. પૃથ્વીનો વ્યાસ $1.28 \times 10^4 \text{ km}$ લેતા,પૃથ્વી અને પદાર્થ વચ્ચેનું અંતર શોધો.

  • A
    $2.268 \times 10^{-11} \text{ m}$
  • B
    $4.413 \times 10^7 \text{ m}$
  • C
    $4.413 \times 10^8 \text{ m}$
  • D
    $4.413 \times 10^{10} \text{ m}$

Explore More

Similar Questions

નીચેનામાંથી લંબાઈ માપવા માટેનું સૌથી સચોટ સાધન કયું છે?

માપનમાં ચોકસાઈ (Accuracy) અને સચોટતા (Precision) સમજાવો.

આપણા સૌરમંડળથી સૌથી નજીકનો તારો $4.29$ પ્રકાશ વર્ષ દૂર છે. આ અંતર પાર્સેકમાં કેટલું થાય? પૃથ્વીની સૂર્યની આસપાસની ભ્રમણકક્ષામાં છ મહિનાના અંતરે આવેલા બે સ્થાનો પરથી જોતા આ તારો (જેનું નામ આલ્ફા સેન્ટૌરી છે) કેટલો લંબન (parallax) દર્શાવશે?

જો સૂર્યનો કોણીય વ્યાસ આશરે $30'$ હોય અને પૃથ્વીથી તેનું અંતર $1.5 \times 10^{11} \, m$ હોય,તો સૂર્યનો વ્યાસ કેટલો થાય?

Difficult
View Solution

આપેલ એલીન અણુની રચના માટે $l_1$ અને $l_2$ વચ્ચેનો સાચો સંબંધ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo