$10^9 \ Hz$ આવૃત્તિ ધરાવતા ફોટોનનું વેગમાન કેટલું હશે?

  • A
    $31 \ kg \ m/s$
  • B
    $7.3 \times 10^{-29} \ kg \ m/s$
  • C
    $2.2 \times 10^{-33} \ kg \ m/s$
  • D
    $6.6 \times 10^{-26} \ kg \ m/s$

Explore More

Similar Questions

$4400 \, \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતો ફોટોન શૂન્યાવકાશમાંથી પસાર થઈ રહ્યો છે. ફોટોનનું અસરકારક દળ અને વેગમાન અનુક્રમે કેટલા હશે?

$v$ આવૃત્તિ ધરાવતા ફોટોનની ઊર્જા અને વેગમાન કેટલું હોય છે?

ઈલેક્ટ્રોન-પોઝિટ્રોન જોડકું $\gamma$-કિરણો દ્વારા રચાય છે. આ પ્રક્રિયા માટે $\gamma$-કિરણોની ન્યૂનત્તમ ઊર્જા $MeV$ માં કેટલી હોવી જોઈએ?

$10^{-6} \ m^2$ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર $10^{-10} \ W/m^2$ તીવ્રતા અને $5.6 \times 10^{-7} \ m$ તરંગલંબાઇ ધરાવતો પ્રકાશ આપાત થાય છે,તો એક સેકન્ડમાં પડતા ફોટોનની સંખ્યા કેટલી હશે?

$6.20 \times 10^{-5} \ cm$ તરંગલંબાઈ ધરાવતા ફોટોનની ઊર્જા ....... $eV$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo