$633 \ nm$ તરંગલંબાઈ ધરાવતા લેસર પુંજનો પાવર $3 \ mW$ છે. જો પુંજના આડછેદનું ક્ષેત્રફળ $3 \ mm^2$ હોય,તો સપાટી પર લાગતું દબાણ કેટલું હશે? (ધારો કે સપાટી સંપૂર્ણ પરાવર્તક છે અને પ્રકાશ લંબરૂપે આપાત થાય છે.)

  • A
    $6.6 \times 10^{-3} \ N/m^2$
  • B
    $6.6 \times 10^{-6} \ N/m^2$
  • C
    $6.6 \times 10^{-9} \ N/m^2$
  • D
    $6.6 \ N/m^2$

Explore More

Similar Questions

$0.5 \ Wm^{-2}$ તીવ્રતા ધરાવતા વિકિરણો એક ધાતુની પ્લેટ પર આપાત થાય છે. પ્લેટ પર લાગતું દબાણ કેટલું હશે?

$9 \ Wcm^{-2}$ ના ઉર્જા ફ્લક્સ વાળો પ્રકાશ એક નોન-રિફ્લેક્ટિંગ સપાટી પર લંબરૂપે આપાત થાય છે. જો સપાટીનું ક્ષેત્રફળ $20 \ cm^2$ હોય, તો એક કલાકમાં સંપૂર્ણ શોષણ માટે મળતું કુલ વેગમાન કેટલું હશે?

$20 \, W/cm^2$ ના સરેરાશ ફ્લક્સ વાળો પ્રકાશ $20 \, cm^2$ ક્ષેત્રફળ ધરાવતી નોન-રિફ્લેક્ટિંગ સપાટી પર લંબરૂપે આપાત થાય છે. $1 \, minute$ ના સમયગાળા દરમિયાન સપાટી દ્વારા મેળવેલ ઉર્જા $............ \, J$ છે.

એક પદાર્થને $3$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે છે. $6 \times 10^8 \ W/m^2$ તીવ્રતા ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ પદાર્થ પર લંબરૂપે આપાત થાય છે અને તે સંપૂર્ણપણે શોષાઈ જાય છે. પદાર્થ પર લાગતું વિકિરણ દબાણ કેટલું હશે ($N/m^2$ માં)? (મુક્ત અવકાશમાં પ્રકાશની ઝડપ $= 3 \times 10^8 \ m/s$):

$18 \; W/cm^2$ ના એનર્જી ફ્લક્સ ધરાવતો પ્રકાશ એક નોન-રિફ્લેક્ટિંગ સપાટી પર લંબરૂપે આપાત થાય છે. જો સપાટીનું ક્ષેત્રફળ $20 \; cm^2$ હોય,તો $30$ મિનિટના સમયગાળા દરમિયાન સપાટી પર લાગતું સરેરાશ બળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo