એક ફોટોઈલેક્ટ્રિક સેલને $d$ અંતરે રાખેલા પ્રકાશના બિંદુવત સ્ત્રોત દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. જો અંતર ઘટાડીને $d/2$ કરવામાં આવે,તો પ્રતિ સેકન્ડ ઉત્સર્જાતા ઈલેક્ટ્રોનની સંખ્યા:

  • A
    અચળ રહેશે
  • B
    ચાર ગણી થશે
  • C
    બે ગણી થશે
  • D
    ચોથા ભાગની થશે

Explore More

Similar Questions

ફોટો સેલ શું રૂપાંતરિત કરે છે?

આકૃતિમાં આપેલ આલેખ બે અલગ-અલગ પદાર્થો અને આપાત વિકિરણોની બે અલગ-અલગ તીવ્રતાઓ માટે ફોટોકરન્ટ $(I)$ અને લાગુ પાડેલ વોલ્ટેજ $(V)$ વચ્ચેનો ફેરફાર દર્શાવે છે. નીચેનામાંથી કઈ જોડીના વક્રો સમાન પદાર્થનું પ્રતિનિધિત્વ કરે છે?

$1 \ m$ અંતરે રાખેલા ઉદ્ગમ દ્વારા ફોટોસેલમાંથી ઉત્સર્જન થતાં ફોટોન,$2 \ m$ અંતરે રાખેલા ઉદ્ગમ દ્વારા ફોટોસેલમાંથી ઉત્સર્જન થતાં ફોટોન કરતાં કેટલા ગણા હોય?

એક ફોટોસેલને $d \; m$ દૂર મૂકવામાં આવેલા નાના તેજસ્વી સ્ત્રોત દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. જ્યારે પ્રકાશના તે જ સ્ત્રોતને $\frac{d}{2} \; m$ દૂર મૂકવામાં આવે,ત્યારે ફોટોકેથોડ દ્વારા ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા

વિકિરણ (પ્રકાશ) ની તીવ્રતા એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo