સૂર્ય દ્વારા પૃથ્વીની સપાટી પર આવતી વિકિરણ ઊર્જા $2 \ cal/cm^2 \cdot min$ છે. જો સૂર્યના વિકિરણની સરેરાશ તરંગલંબાઈ $5500 \ \mathring A$ હોય,તો પૃથ્વીની સપાટી પર દર મિનિટે $1 \ cm^2$ ના ક્ષેત્રફળવાળી સપાટી પર આપાત ફોટોન્સની સંખ્યા ............ $(h = 6.6 \times 10^{-34} \ J \cdot s, 1 \ cal = 4.2 \ J)$

  • A
    $1.5 \times 10^{13}$
  • B
    $2.9 \times 10^{13}$
  • C
    $2.3 \times 10^{19}$
  • D
    $1.75 \times 10^{19}$

Explore More

Similar Questions

ગતિમાં રહેલા ફોટોનનું દળ કેટલું હોય છે?

$v$ આવૃત્તિ ધરાવતા ફોટોન સાથે વેગમાન સંકળાયેલું છે. જો પ્રકાશનો વેગ $c$ હોય,તો વેગમાન ....... છે.

નીચેનામાંથી કયા કણનું દળ ઇલેક્ટ્રોન જેવું જ હોય છે?

ઉર્જાના ક્વોન્ટમ તરીકે કોને ઓળખવામાં આવે છે? તેની ઉર્જા કેટલી છે?

જો $6000 \ \mathring A$ તરંગલંબાઈ ધરાવતા ફોટોનની ઊર્જા $3.32 \times 10^{-19} \ J$ હોય,તો $4000 \ \mathring A$ તરંગલંબાઈ માટે ફોટોનની ઊર્જા ............ $eV$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo