$450 \, nm$ તરંગલંબાઈ ધરાવતા ફોટોનની ઊર્જા ............ છે.

  • A
    $4.4 \times 10^{-19} \, J$
  • B
    $2.5 \times 10^{-19} \, J$
  • C
    $1.25 \times 10^{-17} \, J$
  • D
    $2.5 \times 10^{-17} \, J$

Explore More

Similar Questions

$h\nu$ ઊર્જા ધરાવતા ફોટોનનું વેગમાન કેટલું હશે?

$10^{-10} \ m$ તરંગલંબાઈ ધરાવતા $X-$રે કિરણપુંજમાં ફોટોનનું વેગમાન કેટલું હશે?

જો ફોટોનનો વેગ $c$ અને આવૃત્તિ $\nu$ હોય,તો નીચેનામાંથી કયું તેની તરંગલંબાઈ દર્શાવે છે?

$500 \ m$ તરંગલંબાઈ ધરાવતા $10 \ kW$ પાવરના રેડિયો ટ્રાન્સમીટર દ્વારા પ્રતિ સેકન્ડે ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા શોધો.

વિધાન: ફોટોનની ઉર્જા $(E)$ અને વેગમાન $(p)$ વચ્ચેનો સંબંધ $p = E/c$ છે.
કારણ: ફોટોન કણ જેવું વર્તન કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo