બે જુદી-જુદી આવૃત્તિવાળા બે પ્રકાશિત કિરણો જેમની ઊર્જા અનુક્રમે $1 \ eV$ અને $2.5 \ eV$ છે,તે $0.5 \ eV$ વર્ક ફંકશન વાળી ધાતુની સપાટી પર આપાત થાય છે. ઉત્સર્જાતા ફોટો-ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જાનો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $1 : 5$
  • B
    $1 : 4$
  • C
    $1 : 2$
  • D
    $1 : 1$

Explore More

Similar Questions

$7 \,eV$ ઉર્જા ધરાવતા ફોટોન બે ધાતુઓ $A$ અને $B$ પર આપાત થાય છે,જેમના વર્ક ફંક્શન અનુક્રમે $6 \,eV$ અને $3 \,eV$ છે. મહત્તમ ગતિઊર્જા ધરાવતા ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની લઘુત્તમ ડી-બ્રોગ્લી તરંગલંબાઈ અનુક્રમે $\lambda_A$ અને $\lambda_B$ છે,તો $\lambda_A / \lambda_B$ નું મૂલ્ય આશરે કેટલું હશે?

એક ધાતુની સપાટીની થ્રેશોલ્ડ તરંગલંબાઈ $5 \times 10^{-10} \, m$ છે. જ્યારે તેને $2 \times 10^{-10} \, m$ તરંગલંબાઈના પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે,ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ $V_0$ મળે છે. જો આપાત પ્રકાશની તરંગલંબાઈ બમણી કરવામાં આવે,તો સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું થશે?

Difficult
View Solution

ફોટોઈલેક્ટ્રિક અસરના કિસ્સામાં, આપાત પ્રકાશની આવૃત્તિ વધારતા:

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: ફોટોઈલેક્ટ્રિક અસરમાં સ્ટોપિંગ પોટેન્શિયલ પ્રકાશના સ્ત્રોતની પાવર પર આધાર રાખતું નથી.
વિધાન $II$: આપેલ ધાતુ માટે,ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા આપાત પ્રકાશની તરંગલંબાઈ પર આધાર રાખે છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

જો ફોટોઈલેક્ટ્રિક અસરમાં ઉત્સર્જિત ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા $3.2 \times 10^{-19} \text{ J}$ હોય અને ધાતુનું વર્ક ફંક્શન $6.63 \times 10^{-19} \text{ J}$ હોય,તો સ્ટોપિંગ પોટેન્શિયલ અને થ્રેશોલ્ડ તરંગલંબાઈ અનુક્રમે કેટલા હશે?
[પ્લાન્કનો અચળાંક $h = 6.63 \times 10^{-34} \text{ J} \cdot \text{s}$]
[પ્રકાશનો વેગ $c = 3 \times 10^{8} \text{ m/s}$]
[ઈલેક્ટ્રોન પરનો વીજભાર $e = 1.6 \times 10^{-19} \text{ C}$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo