પૃથ્વીના વાતાવરણમાં ઓઝોન સ્તર માનવ જીવનના રક્ષણ માટે જરૂરી છે કારણ કે તે...

  • A
    આયનો ધરાવે છે.
  • B
    રેડિયો સિગ્નલોનું પરાવર્તન કરે છે.
  • C
    પારજાંબલી કિરણોનું શોષણ કરે છે.
  • D
    પારરક્ત કિરણોનું પરાવર્તન કરે છે.

Explore More

Similar Questions

$1 \,nm$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ નીચેનામાંથી કયા તરંગોના પ્રકારમાં આવે છે?

$X-$કિરણો,$\gamma-$કિરણો અને પારજાંબલી કિરણોની આવૃત્તિઓ અનુક્રમે $p, q$ અને $r$ છે. તો નીચેનામાંથી કયું સાચું છે?

નીચેનામાંથી કયા વિકિરણની તરંગલંબાઈ સૌથી ઓછી છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$ યાદી-$II$
$(a)$ અલ્ટ્રાવાયોલેટ કિરણો $(i)$ સ્ફટિક બંધારણનો અભ્યાસ
$(b)$ માઇક્રોવેવ્સ $(ii)$ ગ્રીનહાઉસ અસર
$(c)$ ઇન્ફ્રારેડ તરંગો $(iii)$ સર્જિકલ સાધનોનું જંતુનાશક
$(d)$ $X$-કિરણો $(iv)$ રડાર સિસ્ટમ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

માઈક્રોવેવ ઓવનમાં વપરાતા વિદ્યુતચુંબકીય દોલક ...... ગાળાની તરંગલંબાઈ ધરાવતા વિદ્યુતચુંબકીય તરંગો ઉત્પન્ન કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo