વિદ્યુતચુંબકીય તરંગો માટે (ઉદ્દગમથી દૂરના વિસ્તાર માટે) $\vec{E}$ અને $\vec{B}$ સદિશો વચ્ચે કળાનો તફાવત કેટલો હોય છે?

  • A
    $0$
  • B
    $\pi$
  • C
    $\pi / 2$
  • D
    $3\pi / 2$

Explore More

Similar Questions

$2$ ડાયઇલેક્ટ્રિક અચળાંક અને $50$ સાપેક્ષ ચુંબકીય પરમિએબિલિટી ધરાવતા માધ્યમમાં એક તરંગ પ્રસરણ પામે છે. આવા માધ્યમનો તરંગ ઈમ્પીડન્સ (wave impedance) .....$ \Omega$ છે.

વિદ્યુતચુંબકીય તરંગના દોલિત વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સદિશો કઈ દિશામાં હોય છે?

શૂન્યાવકાશમાં અને $K=3$ ડાયઇલેક્ટ્રિક અચળાંક તથા $\mu=2\mu_{0}$ પરમીએબિલિટી ધરાવતા માધ્યમમાં વિદ્યુતચુંબકીય તરંગોની ઝડપનો ગુણોત્તર કેટલો થાય? (જ્યાં $\mu_{0}$ એ શૂન્યાવકાશની પરમીએબિલિટી છે.)

સમતલ ઈલેક્ટ્રોમેગ્નેટિક તરંગો માટે નીચેનામાંથી કઈ રાશિ માટે સરેરાશ કિંમત શૂન્ય હોય છે?

નીચેનામાંથી કયા સંયોજનનું પરિમાણ વિદ્યુત અવરોધ જેવું છે? (અહીં,$\varepsilon_0$ એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે અને $\mu_0$ એ શૂન્યાવકાશની પરમીબિલિટી છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo