વિદ્યુતચુંબકીય તરંગોની પ્રકૃતિ ....... છે.

  • A
    સંગત
  • B
    સ્થિર સંગત
  • C
    લંબગત
  • D
    સ્થિર લંબગત

Explore More

Similar Questions

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{E} = E_{0}(\hat{x} + \hat{y}) \sin(kz - \omega t)$ દ્વારા આપવામાં આવે છે. તેનું ચુંબકીય ક્ષેત્ર શું હશે?

શૂન્યાવકાશમાં એક રેખીય રીતે ધ્રુવીભૂત વિદ્યુતચુંબકીય તરંગ $E = 3.1 \cos \left[(1.8)z - (5.4 \times 10^6)t\right] \hat{i} \text{ N/C}$ દ્વારા આપવામાં આવે છે. તે $z = a$ પર એક સંપૂર્ણ પરાવર્તક દીવાલ પર લંબરૂપે આપાત થાય છે. સાચો વિકલ્પ પસંદ કરો.

એક માધ્યમમાં વિદ્યુતચુંબકીય તરંગોની ઝડપ $1.5 \times 10^8 \ m/s$ છે. જો તે માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી $2$ હોય,તો તેની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કેટલી હશે? (શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ $3 \times 10^8 \ m/s$ છે).

જો શૂન્યાવકાશમાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગને $E_y = E_0 \sin(kx - \omega t)$ અને $B_z = B_0 \sin(kx - \omega t)$ દ્વારા દર્શાવવામાં આવે,તો:

જ્યારે વિદ્યુતચુંબકીય તરંગ આયનોસ્ફિયરના આયોનાઇઝડ સ્તરમાં દાખલ થાય છે,ત્યારે આયોનાઇઝડ સ્તરની સાપેક્ષ પરમિટીવિટી:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo