શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ બદલાય તો નીચેનામાંથી કઈ રાશિમાં ફેરફાર થાય?

  • A
    આવૃત્તિ
  • B
    તરંગલંબાઈ
  • C
    કંપવિસ્તાર
  • D
    આપેલ પૈકી એકપણ નહીં

Explore More

Similar Questions

$\frac{1}{{\mu _0}{\varepsilon _0}}$ નું પરિમાણ .......... છે.

વિદ્યુતચુંબકીય તરંગોના ગુણધર્મો માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

જો $\overrightarrow E$ અને $\overrightarrow B$ એ વિદ્યુતચુંબકીય તરંગોના વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સદિશો હોય,તો વિદ્યુતચુંબકીય તરંગના પ્રસરણની દિશા કઈ દિશામાં હોય છે?

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{E} = 200 \cos \left[ (0.5 \times 10^{3} \text{ m}^{-1}) x - (1.5 \times 10^{11} \text{ rad/s}) t \right] \hat{j} \text{ V/m}$ દ્વારા આપવામાં આવે છે. જો આ તરંગ $100 \text{ cm}^{2}$ ક્ષેત્રફળ ધરાવતી સંપૂર્ણ પરાવર્તક સપાટી પર લંબરૂપે આપાત થાય,અને સપાટી પર લાગતું વિકિરણ દબાણ $\frac{x}{10^{9}} \text{ N/m}^{2}$ હોય,તો $x$ નું મૂલ્ય શોધો.

એક બિન-ચુંબકીય ડાયઇલેક્ટ્રિક માધ્યમમાં સમતલ વિદ્યુતચુંબકીય તરંગનું સમીકરણ $\vec{E} = \vec{E}_0 \sin(4 \times 10^7 x - 50t)$ છે,જ્યાં અંતર મીટરમાં અને સમય સેકન્ડમાં છે. માધ્યમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo