એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ માટે,$E_x = 0$,$E_y = 2.5 \frac{N}{C} \cos \left[ (2\pi \times 10^6 \frac{rad}{s})t - (\pi \times 10^{-2} \frac{rad}{m})x \right]$ અને $E_z = 0$ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    તે તરંગ ધન $X$ દિશામાં પ્રસરતું હશે તથા તેની તરંગલંબાઈ $100 \ m$ અને આવૃત્તિ $10^6 \ Hz$ હશે.
  • B
    તે તરંગ ધન $X$ દિશામાં પ્રસરતું હશે તથા તેની તરંગલંબાઈ $200 \ m$ અને આવૃત્તિ $10^6 \ Hz$ હશે.
  • C
    તે તરંગ ઋણ $X$ દિશામાં પ્રસરતું હશે તથા તેની તરંગલંબાઈ $200 \ m$ અને આવૃત્તિ $10^6 \ Hz$ હશે.
  • D
    તે તરંગ ધન $Y$ દિશામાં પ્રસરતું હશે તથા તેની તરંગલંબાઈ $200 \ m$ અને આવૃત્તિ $10^6 \ Hz$ હશે.

Explore More

Similar Questions

$35 \ MHz$ આવૃત્તિ ધરાવતું એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં $X$-દિશામાં ગતિ કરે છે. કોઈ ચોક્કસ બિંદુએ (અવકાશ અને સમયમાં) $\overrightarrow{E} = 9.6 \ \hat{j} \ V/m$ છે. આ બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

સાચું વિધાન પસંદ કરો.

એક રેડિયો ટ્રાન્સમીટર $830 \, kHz$ પર પ્રસારણ કરે છે. ટ્રાન્સમીટરથી અમુક અંતરે ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર $4.82 \times 10^{-11} \, T$ છે. તો વિદ્યુત ક્ષેત્ર અને તરંગલંબાઇ અનુક્રમે કેટલા હશે?

આયનોસ્ફિયર (ionosphere) નો વક્રીભવનાંક કેટલો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo