$18^{\circ}C$ તાપમાન અને $765 \, torr$ દબાણે,$1.299 \, L$ વાયુનું વજન $2.71 \, g$ છે. $STP$ એ વાયુનો અણુભાર ગણો.

  • A
    $49.5$
  • B
    $49.7$
  • C
    $40$
  • D
    $49.8$

Explore More

Similar Questions

$25 \, ^\circ C$ તાપમાને $3.7 \, g$ વાયુ જે કદ ધરાવે છે તેટલું જ કદ $17 \, ^\circ C$ તાપમાને $0.184 \, g \, H_2$ વાયુ તે જ દબાણે ધરાવે છે. તો વાયુનો અણુભાર શું હશે?

આદર્શ વાયુની ઘનતા નીચેનામાંથી કયા સૂત્ર દ્વારા આપી શકાય,જ્યાં $P$,$V$,$M$,$T$ અને $R$ અનુક્રમે દબાણ,કદ,મોલર દળ,તાપમાન અને સાર્વત્રિક વાયુ અચળાંક દર્શાવે છે?

એક સાચું વિધાન પસંદ કરો. વાયુ સમીકરણ $PV = nRT$ માં,

$100 \, g$ આદર્શ વાયુને $27^{\circ} C$ તાપમાને અને $1.5 \, bar$ દબાણે $416 \, L$ કદના સિલિન્ડરમાં રાખવામાં આવે છે. વાયુનું મોલર દળ $.... \, g \, mol^{-1}$ છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ છે : $R = 0.083 \, L \, bar \, K^{-1} \, mol^{-1}$)

$240.55 \ K$ તાપમાને,એક મોલ આદર્શ વાયુ માટે,$P$ ($y$-અક્ષ પર) અને $V^{-1}$ ($x$-અક્ષ પર) નો આલેખ ઉગમબિંદુમાંથી પસાર થતી સીધી રેખા આપે છે. તેનો ઢાળ $(m) \ 2000 \ J \ mol^{-1}$ છે. આદર્શ વાયુની ગતિઊર્જા ($J \ mol^{-1}$ માં) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo