જો કારની ચાર ટ્યુબમાં સમાન દબાણે $N_2, O_2, H_2$ અને $He$ અલગ-અલગ ભરવામાં આવે,તો કયો વાયુ પ્રથમ ભરાશે?

  • A
    $N_2$
  • B
    $O_2$
  • C
    $H_2$
  • D
    $He$

Explore More

Similar Questions

$27\,^oC$ તાપમાને $CO_2$ ની સરેરાશ ગતિઉર્જા $(K.E.)$ $E$ છે,તો તે જ તાપમાને $N_2$ ની સરેરાશ ગતિઉર્જા કેટલી હશે?

આદર્શ વાયુ માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

સમાન તાપમાન અને દબાણે,નીચેનામાંથી કયો વાયુ પ્રતિ મોલ સૌથી વધુ ગતિ ઊર્જા ધરાવે છે?

હિલિયમ પરમાણુ એ હાઇડ્રોજન અણુ કરતા બે ગણું ભારે છે. $298 \ K$ તાપમાને,હિલિયમની સરેરાશ ગતિઊર્જા કેટલી હશે?

$400 \ K$ તાપમાને $0.40 \ mol \ Ar$ ની કુલ ગતિ ઉર્જા,$0.30 \ mol \ He$ ની કુલ ગતિ ઉર્જા જેટલી .......... $K$ તાપમાને થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo