નિયત જથ્થાના વાયુ માટે અચળ તાપમાને,નીચેનામાંથી શું સાચું છે?

  • A
    $V$ વિરુદ્ધ $P$ નો આલેખ રેખીય હોય છે.
  • B
    $V$ વિરુદ્ધ $P$ નો આલેખ બિન-રેખીય હોય છે અને તે ઉગમબિંદુમાંથી પસાર થાય છે.
  • C
    $PV$ વિરુદ્ધ $P$ નો આલેખ શૂન્ય ઢાળ ધરાવતી રેખા છે.
  • D
    $PV$ વિરુદ્ધ $P$ નો આલેખ રેખીય છે અને તેનો ઢાળ ધન છે.

Explore More

Similar Questions

$4 \ g$ આદર્શ વાયુ $546 \ K$ તાપમાન અને $2 \ atm$ દબાણે $5.6035 \ L$ કદ રોકે છે. તેનું આણ્વીય દળ કેટલું હશે?

અચળ દબાણે વાયુના આપેલા દળનું કદ તેના કેલ્વિન તાપમાનના સમપ્રમાણમાં હોય છે. આ વિધાનને . . . . . . તરીકે ઓળખવામાં આવે છે.

$31.1^{\circ} C$ તાપમાને અને $1 \,bar$ દબાણે $8.8 \,g$ $CO_{2}$ દ્વારા રોકાયેલ કદની ગણતરી કરો.
( $R=0.083 \,bar \,L \,K^{-1} \,mol^{-1}$ )

ત્રણ બલ્બમાં $CH_4$,$CO_2$ અને $Ne$ ભરવામાં આવ્યા છે જે આકૃતિમાં દર્શાવેલ છે. બલ્બ શૂન્ય કદની પાઈપો દ્વારા જોડાયેલા છે. જ્યારે સ્ટોપકોક્સ ખોલવામાં આવે છે અને તાપમાન સમગ્ર પ્રક્રિયા દરમિયાન અચળ રાખવામાં આવે છે,ત્યારે સિસ્ટમનું દબાણ $...... \ atm$ જોવા મળે છે. (નજીકનો પૂર્ણાંક)

ચોક્કસ જથ્થાના વાયુ માટે અચળ દબાણે કદ $(V)$ વિરુદ્ધ તાપમાન $(T)$ (કેલ્વિનમાં) નો આલેખ આપો. તે શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo