એક બંધ પાત્રમાં તાપમાન અચળ રાખવામાં આવે છે. તેમાં પ્રથમ શૂન્યાવકાશ કરવામાં આવે છે અને ત્યારબાદ તેમાં સતત આદર્શવાયુ દાખલ કરવામાં આવે છે. તો પાત્રની અંદર વાયુનું દબાણ કેટલું હશે?

  • A
    તે અચળ રહેશે.
  • B
    તે પ્રથમ વધશે અને પછી ઘટશે.
  • C
    તે પ્રથમ વધશે અને પછી અચળ થઈ જશે.
  • D
    થોડાક સમય બાદ પાત્ર ફાટી જશે.

Explore More

Similar Questions

$N_2$ ને $1 \ L$ ના ફ્લાસ્કમાં $100 \ kPa$ દબાણ હેઠળ અને $O_2$ ને બીજા $3 \ L$ ના ફ્લાસ્કમાં $320 \ kPa$ દબાણ હેઠળ રાખવામાં આવે છે. જો બંને ફ્લાસ્કને જોડવામાં આવે,તો પરિણામી દબાણ $............... \ kPa$ થશે.

Difficult
View Solution

$546^{\circ} C$ તાપમાને અને $0.1 \, bar$ દબાણે $34.05 \, mL$ ફોસ્ફરસની બાષ્પનું વજન $0.0625 \, g$ છે. ફોસ્ફરસનું મોલર દળ શું છે?

$O_2$ અને $SO_2$ ના આણ્વીય દળ અનુક્રમે $32$ અને $64$ છે. જો $15 \, ^\circ C$ તાપમાન અને $750 \, mm$ દબાણે $1 \, L$ $O_2$ માં '$N$' અણુઓ હોય,તો સમાન તાપમાન અને દબાણે $2 \, L$ $SO_2$ માં અણુઓની સંખ્યા કેટલી હશે?

નિશ્ચિત કદના બંધ પાત્રમાં રહેલા આદર્શ વાયુનો રૂટ મીન સ્ક્વેર વેગ $5 \times 10^4 \ cm \ s^{-1}$ થી વધીને $10 \times 10^4 \ cm \ s^{-1}$ થાય છે. નીચેનામાંથી કયું વિધાન આ ફેરફાર કેવી રીતે પ્રાપ્ત થાય છે તે યોગ્ય રીતે સમજાવે છે?

$10^{\circ}C$ તાપમાને એક વાયુ $283 \text{ mL}$ જેટલું કદ ધરાવે છે. જો તેને અચળ દબાણે $20^{\circ}C$ સુધી ગરમ કરવામાં આવે, તો વાયુનું નવું કદ કેટલું હશે ($\text{ mL}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo