જો $100 \, ^\circ C$ તાપમાન અને $1 \, atm$ દબાણે પ્રવાહી પાણીની ઘનતા $1.0 \, g \cdot cm^{-3}$ અને જળ બાષ્પની ઘનતા $0.0006 \, g \cdot cm^{-3}$ હોય,તો $1 \, L$ વરાળમાં આજ તાપમાને પાણીના અણુઓ દ્વારા રોકાયેલું કદ કેટલા $cm^3$ હશે?

  • A
    $6$
  • B
    $60$
  • C
    $0.6$
  • D
    $0.06$

Explore More

Similar Questions

$25 \ mL$ $0.1 \ N \ NaOH$ દ્રાવણ $12.5 \ mL$ $HCl$ દ્રાવણને તટસ્થ કરે છે. આવા $500 \ mL$ $HCl$ દ્રાવણને $0.1 \ N$ માં રૂપાંતરિત કરવા માટે જરૂરી પાણીનું પ્રમાણ કેટલું છે ($mL$ માં)?

$STP$ એ રહેલ $22.4 \, L$ પાણીની બાષ્પનું જ્યારે પાણીમાં સંઘનન કરવામાં આવે ત્યારે તે આશરે કેટલું કદ ધારણ કરશે?

સ્ટોક સંકેત (Stock notation) મુજબ નીચેનામાંથી કયું સૂત્ર યોગ્ય રીતે દર્શાવેલ છે?

નીચેનાને જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$A$. $STP$ પર $5.6 \ L$ $SO_{2(g)}$ $I$. $32 \ g$
$B$. $1.2 \times 10^{24}$ ઓક્સિજનના પરમાણુઓ $II$. $66 \ g$
$C$. $STP$ પર $33.6 \ L$ $CO_{2(g)}$ $III$. $42 \ g$
$D$. $1.5 \ g$-અણુ $N_2$ $IV$. $16 \ g$

સાચી જોડ છે:

જો એક પાત્રમાં રહેલા $392 \, mg \, H_2SO_4$ માંથી $2.4088 \times 10^{21}$ અણુઓ દૂર કરવામાં આવે,તો પાત્રમાં બાકી રહેતા $H_2SO_4$ ના અણુઓની સંખ્યા ........ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo