એક બંધ પાત્ર $650 \ mm$ ના દબાણે $N_2$ અને $O_2$ ના સમાન સંખ્યાના અણુઓ ધરાવે છે. જો $N_2$ ને સંપૂર્ણપણે દૂર કરવામાં આવે,તો પાત્રમાં દબાણ કેટલું હશે?

  • A
    ઘટીને $\frac{650}{3}$ થશે
  • B
    ઘટીને $\frac{650}{2}$ થશે
  • C
    બદલાશે નહીં
  • D
    $650 \times 2$ થશે

Explore More

Similar Questions

નીચેનામાંથી ક્યા વાયુઓનું મિશ્રણ ડાલ્ટનના આંશિક દબાણના નિયમને સમજાવવા માટે ઉપયોગમાં લઈ શકાય નહીં?

Difficult
View Solution

$100\,^oC$ તાપમાને અને $1\, atm$ દબાણે પ્રવાહી પાણીની ઘનતા $1.0\, g\, cm^{-3}$ છે અને જળબાષ્પની ઘનતા $0.0006\, g\, cm^{-3}$ છે. તો આ જ તાપમાને $1\, L$ વરાળમાં પાણીના અણુઓ દ્વારા રોકાયેલું કદ $cm^3$ માં કેટલું હશે?

Difficult
View Solution

નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકે વાયુઓ પર કોઈ મહત્વનું કાર્ય કર્યું નથી?

નિષ્ક્રિય વાયુઓ માટે $\frac{C_p}{C_v}$ નો ગુણોત્તર કેટલો છે?

બે કણો વચ્ચેના $London$ બળોની આંતરક્રિયા ઉર્જા $r^{x}$ ના પ્રમાણમાં છે,જ્યાં $r$ એ કણો વચ્ચેનું અંતર છે. $x$ નું મૂલ્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo