$M$ અણુભાર ધરાવતા એક મોલ એકપરમાણ્વીય વાયુ માટે,$rms$ વેગ $u_{rms}$ છે. તો $u_{rms}$ અને સરેરાશ ગતિઊર્જા $E$ વચ્ચેનો સંબંધ શું છે?

  • A
    $u_{rms} = \sqrt{\frac{3E}{2M}}$
  • B
    $u_{rms} = \sqrt{\frac{2E}{3M}}$
  • C
    $u_{rms} = \sqrt{\frac{2E}{M}}$
  • D
    $u_{rms} = \sqrt{\frac{E}{3M}}$

Explore More

Similar Questions

$27 \, ^oC$ તાપમાને $2 \, {\text{મોલ}}$ $N_2$ વાયુની ગતિઊર્જા .............. $J$ થશે.

વાયુના ગતિજ આણ્વિય સિદ્ધાંતની બે અયોગ્ય ધારણાઓ આપો. તેનું સમર્થન કરો.

Difficult
View Solution

વાયુ શાથી દબાણ ધરાવે છે?

જ્યારે કાર્બન,નાઇટ્રોજન અને ઓક્સિજનના પરમાણ્વીય ભાર અનુક્રમે $12$,$14$ અને $16$ હોય,તો નીચેનામાંથી કઈ વાયુની જોડ સમાન દરે વિસરણ પામશે?

$STP$ પર,$0.5 \ mol$ $H_2$ વાયુ અને $1 \ mol$ $He$ વાયુ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo