નીચેનામાંથી કયા વાયુ માટે વાનડરવાલ્સ અચળાંક $'a'$ નું મૂલ્ય સૌથી વધુ અપેક્ષિત હશે?

  • A
    $He$
  • B
    $H_2$
  • C
    $NH_3$
  • D
    $O_2$

Explore More

Similar Questions

વાન્ ડર વાલ્સ સમીકરણ લખો.

$273 \ K$ અને $1 \ atm$ દબાણે હાઇડ્રોજન વાયુ માટે સંકોચનીયતા અવયવ (compressibility factor) $Z = \frac{pV}{nRT}$ કેટલો હોય છે?

વાયુઓ આદર્શ વાયુ વર્તણૂકથી વિચલિત થાય છે કારણ કે તેમના અણુઓ

વાસ્તવિક વાયુ માટે વાન્ડર વાલ્સનું અવસ્થાનું સમીકરણ આપવામાં આવ્યું છે. વાસ્તવિક વાયુના $n$ મોલ માટે,આ સમીકરણ નીચે મુજબ દર્શાવી શકાય:

આદર્શ વાયુ સમીકરણ $PV = nRT$ થી વાયુનું સૌથી વધુ વિચલન કઈ પરિસ્થિતિમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo