$27\,^{\circ}C$ તાપમાને જો વાન ડર વાલ્સ સમીકરણ મુજબ $2\, \text{mol}$ $NH_3$ વાયુનું કદ $5\, L$ હોય,તો તેનું દબાણ $atm$ માં કેટલું હશે? ($a = 4.17$,$b = 0.03711$)

  • A
    $10.33$
  • B
    $9.333$
  • C
    $9.74$
  • D
    $9.2$

Explore More

Similar Questions

વાન્ડર વાલ્સ $(Van \ der \ Waals)$ વાસ્તવિક વાયુ કઈ પરિસ્થિતિમાં આદર્શ વાયુ તરીકે વર્તે છે?

વાસ્તવિક વાયુઓ માટે વાન્ડર વાલ્સ સમીકરણ $\left( p + \frac{a n^2}{V^2} \right) (V - nb) = nRT$ તરીકે લખવામાં આવે છે,જ્યાં $a$ અને $b$ વાન્ડર વાલ્સ અચળાંકો છે. વાયુઓના બે સમૂહ નીચે મુજબ છે:
$(I)$ $O_2, CO_2, H_2, He$
$(II)$ $CH_4, O_2, H_2$
સમૂહ-$I$ માં આપેલા વાયુઓને $b$ ના વધતા ક્રમમાં અને સમૂહ-$II$ માં આપેલા વાયુઓને $a$ ના ઘટતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા છે. નીચેનામાંથી સાચો ક્રમ પસંદ કરો:

નીચા તાપમાને વાયુ થર્મોમેટ્રી માટે હિલીયમ યોગ્ય છે,તેનું કારણ ...

વાસ્તવિક વાયુઓ આદર્શ વાયુ વર્તણૂકથી વિચલન દર્શાવે છે,કારણ કે અણુઓ .............

એક વાસ્તવિક વાયુ (મોલર દળ $= 60 \, g/mol$) માટે,જો ક્રાંતિક બિંદુએ ઘનતા $0.80 \, g/cm^3$ હોય અને તેનું ક્રાંતિક તાપમાન $T_c = \frac{4 \times 10^5}{821} \, K$ હોય,તો વાન ડર વાલ્સ અચળાંક $a$ ($atm \, L^2 \, mol^{-2}$ માં) કેટલો થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo