નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા ભારે પાણી $(D_2O)$ મેળવી શકાય છે?

  • A
    પાણીને $MgCO_3$ વડે સંતૃપ્ત કરીને
  • B
    પાણીને $CaSO_4$ વડે સંતૃપ્ત કરીને
  • C
    પાણીમાં $Na_2SO_4$ ઉમેરીને
  • D
    પાણીમાં $CaCO_3$ ઉમેરીને

Explore More

Similar Questions

ત્રણ વિદ્યુતભારો $Q$,$+q$,અને $+q$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાટકોણ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. જો $Q$ નું મૂલ્ય કેટલું હોય તો આ તંત્રની કુલ સ્થિત-વિદ્યુત સ્થિતિઊર્જા શૂન્ય થાય?

નીચેની કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ નીલહરિત લીલ$(I)$ સ્પાયરોગાયરા
$(B)$ એકકોષી લીલ$(II)$ નોસ્ટોક
$(C)$ તંતુમય લીલ$(III)$ વોલ્વોક્સ
$(D)$ વસાહતી લીલ$(IV)$ ક્લેમિડોમોનાસ

નીચેનામાંથી કયું/કયા વિધાન ખોટું છે?

$y+x^2=\frac{dy}{dx}$ નો ઉકેલ શું છે?

$x = \log \left( \frac{1}{y} + \sqrt{1 + \frac{1}{y^2}} \right) \Rightarrow y$ બરાબર શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo