નીચેનામાંથી કઈ ગોઠવણીમાં,દર્શાવેલ ક્રમ તેની સામે દર્શાવેલ ગુણધર્મને અનુસરતો નથી?

  • A
    $Al^{3+} < Mg^{2+} < Na^{+} < F^{-}$ : વધતું આયનિક કદ
  • B
    $B < C < N < O$ : વધતી પ્રથમ આયનીકરણ એન્થાલ્પી
  • C
    $I < Br < F < Cl$ : વધતી ઈલેક્ટ્રોન ગેઈન એન્થાલ્પી (ઋણ ચિહ્ન વગર)
  • D
    $Li < Na < K < Rb$ : વધતી ધાત્વિક ત્રિજ્યા

Explore More

Similar Questions

$X$,$Y$,અને $Z$ એક જ આવર્તના તત્વો છે અને $p$-બ્લોક સાથે સંબંધિત છે. $Y$ નું $\Delta_{eg}H$ મૂલ્ય ધન છે અને $Z$ નું $2^{nd}$ $I.E.$ મૂલ્ય તેમની વચ્ચે સૌથી વધુ છે. તો તેમના પરમાણુ ક્રમાંકનો સાચો ક્રમ કયો છે?
$(a)$ $X < Y < Z$
$(b)$ $X < Z < Y$
$(c)$ $Y < Z < X$
$(d)$ $Z < Y < X$

જો કોઈ તત્વની $-2$ ઓક્સિડેશન અવસ્થામાં ઇલેક્ટ્રોનિક રચના $1s^2 2s^2 2p^6 3s^2 3p^6$ હોય,તો તે તત્વ કયા સમૂહ અને આવર્તનું છે?

નીચેનામાંથી કઈ જોડી અલગ છે?

નીચેના ક્રમોને ધ્યાનમાં લો :-
$(I)$ $Li > Na$ (રિડક્શન કર્તા તરીકેનો સ્વભાવ)
$(II)$ $BF_3 > BCl_3 > BBr_3 > BI_3$ (જળવિભાજનનો દર)
$(III)$ $B > C > N > O > F$ (પ્રથમ આયનીકરણ એન્થાલ્પી)
$(IV)$ $CCl_4 > SiCl_4$ (ઉત્કલન બિંદુ)
સાચો/સાચા ક્રમ કયો/કયા છે :-

Difficult
View Solution

નીચેનામાંથી કયું/કયા વિધાન ખોટું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo