નીચેનામાંથી કઈ જોડ આવર્તમાં ડાબેથી જમણી તરફ જતાં અને સમૂહમાં ઉપરથી નીચે જતાં વિરુદ્ધ વલણ (trends) દર્શાવે છે?

  • A
    પરમાણુ ત્રિજ્યા અને ઈલેક્ટ્રોન એફિનિટી
  • B
    કેન્દ્રીય વીજભાર અને ઈલેક્ટ્રોન એફિનિટી
  • C
    કેન્દ્રીય વીજભાર અને વિદ્યુતઋણતા
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$Mg + 2F \rightarrow MgF_2$ પ્રક્રિયા માટે એન્થાલ્પીમાં ફેરફાર $[\Delta H]$ $kJ\ mol^{-1}$ માં શોધો. આપેલ છે: $F$ ની $EA = 328\ kJ\ mol^{-1}$, $Mg$ ની $IE_1 = 737\ kJ\ mol^{-1}$, $Mg$ ની $IE_2 = 1451\ kJ\ mol^{-1}$.

નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો ખોટા છે?

ચાર તત્વોની ઇલેક્ટ્રોનિક રચનાઓ નીચે મુજબ છે $:-$
$(I) \ [Xe] 6s^1$
$(II) \ [Xe] 4f^{14} 5d^1 6s^2$
$(III) \ [Ar] 4s^2 4p^5$
$(IV) \ [Ar] 3d^7 4s^2$
આ તત્વો વિશે ખોટું વિધાન પસંદ કરો $:-$

$X$,$Y$,અને $Z$ એક જ આવર્તના તત્વો છે અને $p$-બ્લોક સાથે સંબંધિત છે. $Y$ નું $\Delta_{eg}H$ મૂલ્ય ધન છે અને $Z$ નું $2^{nd}$ $I.E.$ મૂલ્ય તેમની વચ્ચે સૌથી વધુ છે. તો તેમના પરમાણુ ક્રમાંકનો સાચો ક્રમ કયો છે?
$(a)$ $X < Y < Z$
$(b)$ $X < Z < Y$
$(c)$ $Y < Z < X$
$(d)$ $Z < Y < X$

નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો.
$(i)$ આવર્ત કોષ્ટકમાં,લગભગ $78 \%$ તત્વો ધાતુઓ છે.
$(ii)$ સમૂહમાં,ઉપરથી નીચે તરફ જતાં ધાતુ ગુણધર્મ ઘટે છે અને આવર્તમાં ડાબેથી જમણે જતાં અધાતુ ગુણધર્મ ઘટે છે.
$(iii)$ તત્વ $Ho$ એ $f-$બ્લોકનું છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo