સોડિયમ હાઈડ્રોક્સાઈડના જલીય દ્રાવણ સાથે $SO_2$ ની પ્રક્રિયાથી શું મળે છે?

  • A
    $NaHSO_3$
  • B
    $Na_2S_2O_3$
  • C
    $NaHSO_4$
  • D
    $Na_2SO_4$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

લાલચોળ ગરમ લોખંડ $SO_2$ નું શોષણ કરીને કઈ નીપજ આપે છે?

સલ્ફરનો ઓક્સોએસિડ જેમાં બે સલ્ફર પરમાણુઓ અલગ-અલગ ઓક્સિડેશન અવસ્થાઓમાં હોય છે તે છે

સંપર્કવિધિ (Contact Process) માં કેટલા તબક્કા હોય છે અને સંપર્કવિધિને અંતે શું બને છે?

સમૂહ-$16$ ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુતઋણતામાં જોવા મળતા ફેરફારો સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo