આલ્કલી ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરીને બેઈઝ બનાવે છે અને હાઈડ્રોજન વાયુ મુક્ત કરે છે કારણ કે:

  • A
    ઓક્સિડેશન પોટેન્શિયલના આધારે વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં તેમનું સ્થાન હાઈડ્રોજન કરતા ઘણું ઉપર છે.
  • B
    ઓક્સિડેશન પોટેન્શિયલના આધારે વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં તેમનું સ્થાન હાઈડ્રોજન કરતા ઘણું નીચે છે.
  • C
    તેમનો આયનીકરણ પોટેન્શિયલ અન્ય તત્વો કરતા ઘણો ઓછો છે.
  • D
    તેઓ તેમની બાહ્યતમ કક્ષામાં ફક્ત એક જ ઈલેક્ટ્રોન ધરાવે છે.

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $A$ તરીકે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $A$: $LiF$ પાણીમાં અલ્પ દ્રાવ્ય છે.
કારણ $R$: $Li^{+}$ આયનની આયનીય ત્રિજ્યા તેના સમૂહના સભ્યોમાં સૌથી નાની છે,તેથી તેની જલીયકરણ એન્થાલ્પી સૌથી ઓછી છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

પાણીમાં કાર્નાલાઇટનું વિયોજન થઈને $.....$ આયનો મળે છે.

નીચેનામાંથી કયા તત્વનો ઉપયોગ ફોટોઈલેક્ટ્રિક સેલમાં થાય છે?

એક ધાતુ $(A)$ ને નાઈટ્રોજન વાયુમાં ગરમ કરતા સંયોજન $(B)$ મળે છે. $(B)$ ની $H_{2}O$ સાથે પ્રક્રિયા કરતા રંગહીન વાયુ મળે છે,જે $CuSO_{4}$ ના દ્રાવણમાંથી પસાર કરતા ઘેરા વાદળી-જાંબલી રંગનું દ્રાવણ મળે છે. $(A)$ અને $(B)$ અનુક્રમે શું છે?

પ્રવાહી એમોનિયામાં સોડિયમના અત્યંત શુદ્ધ મંદ દ્રાવણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo