બ્રાઈનના દ્રાવણનું વિદ્યુતવિભાજન કરતાં નીચેનામાંથી શું ઉત્પન્ન થતું નથી?

  • A
    $NaOH$
  • B
    $Cl_2$
  • C
    $H_2$
  • D
    $O_2$

Explore More

Similar Questions

પીગળેલા નિર્જળ કેલ્શિયમ ક્લોરાઈડના વિદ્યુતવિભાજનથી શું મળે છે?

$NaOH$ નું ઉત્પાદન બ્રાઈન દ્રાવણના વિદ્યુતવિભાજન દ્વારા કરવામાં આવે છે. પ્રક્રિયાની નીપજો કઈ છે?

નીચેનામાંથી કયું વિદ્યુતનું વાહક નથી?

જ્યારે પ્લેટીનમ ધ્રુવોનો ઉપયોગ કરીને $CuSO_4$ નું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે,ત્યારે શું થાય છે?

વિદ્યુતવિભાજન દરમિયાન,તેના પીગળેલા ક્ષારમાંથી $1 \ mole$ એલ્યુમિનિયમ જમા કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo