નીચેના બધા જ પદાર્થો પાણી સાથે પ્રક્રિયા કરે છે. નીચેનામાંથી કઈ જોડ પાણી સાથે પ્રક્રિયા કરીને એક સરખી વાયુરૂપ નિપજ આપશે?

  • A
    $K$ અને $KO_2$
  • B
    $Na$ અને $Na_2O_2$
  • C
    $Ca$ અને $CaH_2$
  • D
    $Ba$ અને $BaO_2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$BaSO_4$ અને $Na_2CO_3$ ના મિશ્રણને ગરમ (fusion) કરતા મળતી નીપજ કઈ છે?

આલ્કલાઇન અર્થ ધાતુઓમાંથી કઈ ધાતુ સૌથી પ્રબળ રિડક્શનકર્તા છે?

આલ્કલાઈન અર્થધાતુઓ અંગે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?

બેરિલિયમ તેના પરિવારના (Group-$IIA$) બાકીના સભ્યોથી ઘણી રીતે અલગ પડે છે. તેનું કારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo