નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    બેરીલીયમ કરતાં સ્ટ્રોન્સીયમ સહેલાઈથી પાણીનું વિઘટન કરશે.
  • B
    કેલ્શિયમ કાર્બોનેટ કરતાં બેરિયમ કાર્બોનેટ ઊંચા તાપમાને પીગળશે.
  • C
    મેગ્નેશિયમ હાઈડ્રોક્સાઈડ કરતાં બેરીલીયમ હાઈડ્રોક્સાઈડ પાણીમાં વધુ દ્રાવ્ય છે.
  • D
    બેરિયમ હાઈડ્રોક્સાઈડ કરતાં બેરીલીયમ હાઈડ્રોક્સાઈડ વધારે બેઝીક હોય છે.

Explore More

Similar Questions

મોર્ટાર એ શેનું મિશ્રણ છે?

પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ શેમાં થાય છે?

List-$I$ ને List-$II$ સાથે જોડો:
List-$I$ List-$II$
$a$. $Be$ $i$. કેન્સરની સારવાર
$b$. $Mg$ $ii$. ધાતુઓનું નિષ્કર્ષણ
$c$. $Ca$ $iii$. ઇન્સેન્ડિયરી બોમ્બ અને સિગ્નલ
$d$. $Ra$ $iv$. $X$-ray ટ્યુબની બારીઓ
$v$. મોટર એન્જિન માટે બેરિંગ્સ

નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

જલીય દ્રાવણમાં આપેલી પ્રતિક્રિયાઓની શક્યતાની આગાહી કરો:
$(i)$ $Be(OH)_2 + 2 OH^{-} \longrightarrow [Be(OH)_4]^{2-}$
$(ii)$ $Be(OH)_2 + 2 H^{+} \longrightarrow Be^{2+} + 2 H_2O$

પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ ..........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo