પ્રયોગશાળામાં ડેસીકેટરમાં સામાન્ય રીતે નીચેનામાંથી શું વપરાય છે?

  • A
    એનહાઈડ્રસ $Na_2CO_3$
  • B
    એનહાઈડ્રસ $CaCl_2$
  • C
    સૂકો $NaCl$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

હાઇડ્રોજનના સૌથી ભારે સમસ્થાનિકમાં ન્યૂટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો સરવાળો કેટલો થાય?

જળવાયુ (Water gas) એ ......... નું મિશ્રણ છે.

નીચેનામાંથી સાચું વિધાન ઓળખો.

નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન-$I$: મિથેન અને વરાળને ગરમ $Ni$ ઉદ્દીપક પરથી પસાર કરતા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે.
વિધાન-$II$: સોડિયમ નાઇટ્રાઇટ $NH_4Cl$ સાથે પ્રક્રિયા કરીને $H_2O$,$N_2$ અને $NaCl$ આપે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :

નીચેનામાંથી કયો લેસરનો પ્રકાર નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo