જો $E^{0}_{Fe^{2+}|Fe} = -0.441 \, V$ અને $E^{0}_{Fe^{3+}|Fe^{2+}} = 0.771 \, V$ હોય,તો $Fe + 2Fe^{3+} \rightarrow 3Fe^{2+}$ પ્રક્રિયા માટે પ્રમાણિત $EMF$ ($V$ માં) ગણો.

  • A
    $0.111$
  • B
    $0.330$
  • C
    $1.653$
  • D
    $1.212$

Explore More

Similar Questions

આપેલ છે:
$E^o_{Fe^{3+} /Fe} = -0.036 \ V, E^o_{Fe^{2+} /Fe} = -0.439 \ V$
પ્રક્રિયા $Fe^{3+}_{(aq)} + e^- \rightarrow Fe^{2+}_{(aq)}$ માટે પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલનું મૂલ્ય ........ $V$ થશે.

નીચેના પૈકી કયા ઇલેક્ટ્રોડનો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ શૂન્ય હોય છે?

ગેલ્વેનિક કોષ $Zn_{(s)} | Zn^{2+}_{(aq)} || Ag^{+}_{(aq)} | Ag_{(s)}$ માટે પ્રમાણિત કોષ પોટેન્શિલની ગણતરી કરો,જો $E^o_{Zn^{2+}/Zn} = -0.76 \ V$ અને $E^o_{Ag^{+}/Ag} = +0.80 \ V$ આપેલ હોય. ($V$ માં)

જેના અર્ધ-કોષની પ્રક્રિયાઓ નીચે મુજબ છે તેવા કોષનો $EMF$ .......... $V$ છે.
$Mg^{2+} + 2e^- \to Mg_{(s)}; E^o = -2.37 \ V$
$Cu^{2+} + 2e^- \to Cu_{(s)}; E^o = +0.34 \ V$ ($V$ માં)

ત્રણ ધાતુઓ $A$,$B$,અને $C$ ના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અનુક્રમે $+0.5 \ V$,$-3.0 \ V$,અને $-1.2 \ V$ છે. આ ધાતુઓની રિડક્શન કરવાની ક્ષમતા (reducing power) શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo