$KCl$,$NaCl$ અને $KNO_3$ ની મોલર વાહકતા અનુક્રમે $152$,$128$ અને $111 \ S \ cm^2 \ mol^{-1}$ છે. તો $NaNO_3$ ની મોલર વાહકતા ............. $S \ cm^2 \ mol^{-1}$ થાય.

  • A
    $101$
  • B
    $87$
  • C
    $-101$
  • D
    $-391$

Explore More

Similar Questions

$Ag^{+}$ ની આયોનિક ગતિશીલતા (ionic mobility) કેટલી થશે? આપેલ છે: $\lambda^{Ag^{+}} = 5 \times 10^{-4} \ \Omega^{-1} \ cm^{2} \ eq^{-1}$.

$0.1 \ M$ $KCl$ દ્રાવણથી ભરેલા વાહકતા કોષનો અવરોધ $100 \ \Omega$ છે અને દ્રાવણની વાહકતા $1.29 \ S/m$ છે. કોષ અચળાંકનું મૂલ્ય ($m^{-1}$ માં) શું હશે?

ક્ષારના $0.1 \, N$ દ્રાવણનો અવરોધ $2.5 \times 10^{3} \, \Omega$ છે. જો કોષ-અચળાંક $1.15 \, cm^{-1}$ હોય,તો દ્રાવણની તુલ્યવાહકતા $\Omega^{-1} \, cm^{2} \, eq^{-1}$ માં કેટલી થશે ($.6$ માં)?

જો $HCl, KCl$ અને $CH_2ClCOOK$ માટે $\wedge_0$ ના મૂલ્યો અનુક્રમે $4.2, 1.5$ અને $1.1 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ હોય,તો $CH_2ClCOOH$ માટે $\wedge_0$ ની ગણતરી કરો.

$0.01\, S\, m^2\, mol^{-1} = $ ....... $S\, cm^2\, mol^{-1}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo