જલીય દ્રાવણમાં $NO_3^-$ આયનના રિડક્શન માટે $E^o$ નું મૂલ્ય $+0.96 \, V$ છે. નીચે કેટલીક ધાતુઓ માટે $E^o$ ના મૂલ્યો આપેલા છે:
$V^{2+}_{(aq)} + 2e^{-} \rightarrow V, \, E^o = -1.19 \, V;$
$Fe^{3+}_{(aq)} + 3e^{-} \rightarrow Fe, \, E^o = -0.04 \, V;$
$Au^{3+}_{(aq)} + 3e^{-} \rightarrow Au, \, E^o = +1.40 \, V;$
$Hg^{2+}_{(aq)} + 2e^{-} \rightarrow Hg, \, E^o = +0.86 \, V$
જલીય દ્રાવણમાં $NO_3^-$ દ્વારા કઈ ધાતુઓની જોડીનું ઓક્સિડેશન થતું નથી?

  • A
    $V$ અને $Hg$
  • B
    $Hg$ અને $Fe$
  • C
    $Fe$ અને $Au$
  • D
    $Fe$ અને $V$

Explore More

Similar Questions

જો $25^{\circ} \text{C}$ તાપમાને કોષ $Cu(s) | Cu^{2+}(1M) || Ag^+(1M) | Ag(s)$ નો emf $0.463 \text{ V}$ હોય અને $Cu$ ઇલેક્ટ્રોડનો પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ $0.337 \text{ V}$ હોય, તો $Ag$ ઇલેક્ટ્રોડનો પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ શોધો. ($\text{ V}$ માં)

$Cu$ નો $E^{\circ}$ $+0.34 \ V$ છે જ્યારે $Zn$ નો $E^{\circ}$ $-0.76 \ V$ છે. સમજાવો.

$Ag^{+}/Ag$,$Hg_2^{2+}/2Hg$,$Cu^{2+}/Cu$ અને $Mg^{2+}/Mg$ ના પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ અનુક્રમે $0.80 \ V$,$0.79 \ V$,$0.34 \ V$ અને $-2.37 \ V$ છે. આ ચાર ધાતુઓના ક્ષારોનું $1 \ M$ સાંદ્રતા ધરાવતું જલીય દ્રાવણનું વિદ્યુતવિભાજન કરવામાં આવે છે. વોલ્ટેજ વધારતા,કેથોડ પર ધાતુઓના જમા થવાનો સાચો ક્રમ કયો છે?

આપેલ છે $:$
$(i) \, Cu^{2+} + 2e^- \rightarrow Cu \,, \, E^o = 0.337 \, V$
$(ii) \, Cu^{2+} + e^- \rightarrow Cu^{+} \,, \, E^o = 0.153 \, V$
પ્રક્રિયા $Cu^{+} + e^- \rightarrow Cu$ માટે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ,$E^o$ $............$ $V$ થશે.

કોષની સ્વયંસ્ફુરિતતા માટે,નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo