ત્રણ ધાતુ કેટાયનો $X, Y,$ અને $Z$ ના પ્રમાણિત રીડક્શન પોટેન્શિયલના મૂલ્યો અનુક્રમે $0.52 \, V, -3.03 \, V,$ અને $-1.18 \, V$ છે. તેમની રિડક્શન શક્તિનો ક્રમ કયો છે?

  • A
    $Y > Z > X$
  • B
    $X > Y > Z$
  • C
    $Z > Y > X$
  • D
    $Z > X > Y$

Explore More

Similar Questions

પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ $(SHE)$ પર નોંધ લખો.

જો અર્ધ-કોષ પ્રક્રિયા $A + e^- \to A^-$ નો રિડક્શન પોટેન્શિયલ ખૂબ જ ઋણ હોય,તો તેનો અર્થ એ થાય કે

અર્ધ-પ્રક્રિયાઓ માટેના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ $Zn \to Zn^{2+} + 2e^{-}; E^o = +0.76 \ V$ અને $Fe \to Fe^{2+} + 2e^{-}; E^o = +0.41 \ V$ આપેલા છે. કોષ પ્રક્રિયા $Fe^{2+} + Zn \to Zn^{2+} + Fe$ માટે $EMF$ ............ $V$ છે.

તત્વ $I, II, III$ અને $IV$ ના $E^{0}_{Red}$ નાં મૂલ્યો અનુક્રમે $-3.04 \, V, -1.90 \, V, 0.00 \, V$ અને $1.90 \, V$ છે. કયા તત્વની રિડક્શનકર્તા તરીકેની ક્ષમતા સૌથી વધુ હશે?

બે અર્ધકોષ પ્રક્રિયાઓ માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નીચે મુજબ છે:
$Cd^{2+}_{(aq)} + 2e^{-} \rightarrow Cd_{(s)}, E^o = -0.40 \ V$
$Ag^{+}_{(aq)} + e^{-} \rightarrow Ag_{(s)}, E^o = 0.80 \ V$
પ્રક્રિયા $2Ag^{+}_{(aq)} + Cd_{(s)} \rightarrow 2Ag_{(s)} + Cd^{2+}_{(aq)}$ માટે પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર $\Delta G^o$ ($kJ$ માં) કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo